કેળના પાન પર Hiya Crisp ના કરકરા ઘરે બનાવેલા ઢોસા પેપરની થપ્પીલેબ રિપોર્ટ · સીલ કરેલા બટર પેપર માટે 88 દિવસ

તમારું બોક્સ પસંદ કરો

અમારી ફ્લેવર

  • રેગ્યુલર મસાલા ફ્લેવર — સીંગતેલ સાથે

    અમારું ઓરિજિનલ. 100% શુદ્ધ સીંગતેલ પર બનેલા પાતળા, ક્રિસ્પી ઢોસા પેપર — હળવા અને સસ્તા.

    ₹250· 10 પેપર
    રેગ્યુલર મસાલા ફ્લેવર — સીંગતેલ સાથે ઢોસા પેપર — 10 પેપરનું બોક્સ
  • રેગ્યુલર મસાલા ફ્લેવર — અમૂલ બટર સાથે

    સૌથી વધુ વેચાતું. દરેક પેપરમાં સાચા અમૂલ બટરનો ભરપૂર સ્વાદ.

    ₹350· 10 પેપર
    રેગ્યુલર મસાલા ફ્લેવર — અમૂલ બટર સાથે ઢોસા પેપર — 10 પેપરનું બોક્સ
  • પેરી પેરી મસાલા ફ્લેવર

    ક્રિસ્પી બટર પેપર પર પેરી પેરી મસાલો. તીખું ભાવે એમના માટે.

    ₹400· 10 પેપર
    પેરી પેરી મસાલા ફ્લેવર ઢોસા પેપર — 10 પેપરનું બોક્સ
  • ચીઝ મસાલા ફ્લેવર

    દરેક બટકામાં ચીઝ મસાલાનો સ્વાદ.

    ₹400· 10 પેપર
    ચીઝ મસાલા ફ્લેવર ઢોસા પેપર — 10 પેપરનું બોક્સ
  • પિઝા સીઝનિંગ ફ્લેવર

    ક્રિસ્પી પેપર પર પિઝા સીઝનિંગ — બાળકોનું ફેવરિટ.

    ₹400· 10 પેપર
    પિઝા સીઝનિંગ ફ્લેવર ઢોસા પેપર — 10 પેપરનું બોક્સ
  • લસણ ફ્લેવર — અમૂલ બટર સાથે

    લસણ છે

    અમૂલ બટર પેપર, પેપર પર જ સાચું લસણ — ચટાકેદાર સ્વાદ.

    ₹400· 10 પેપર
    લસણ ફ્લેવર — અમૂલ બટર સાથે ઢોસા પેપર — 10 પેપરનું બોક્સ
  • લીલા મરચાં ફ્લેવર — અમૂલ બટર સાથે

    લસણ છેતીખું

    તાજી લીલા મરચાં-લસણની ચટણી પેપર પર જ લગાવેલી — તીખું, તાજું, ફરી ફરી ખાવું ગમે એવું.

    ₹400· 10 પેપર
    લીલા મરચાં ફ્લેવર — અમૂલ બટર સાથે ઢોસા પેપર — 10 પેપરનું બોક્સ
  • ચોકલેટ ફ્લેવર

    મીઠો સ્વાદ — સાચી ચોકલેટ સાથે ક્રિસ્પી પેપર. ડેઝર્ટ ઢોસા.

    ₹500· 10 પેપર
    ચોકલેટ ફ્લેવર ઢોસા પેપર — 10 પેપરનું બોક્સ
  • રેગ્યુલર મસાલા ફ્લેવર — શુદ્ધ ઘી સાથે

    શુદ્ધ ઘી પર બનેલા ક્રિસ્પી પેપર — ઘરનો પરંપરાગત સ્વાદ.

    ₹500· 10 પેપર
    રેગ્યુલર મસાલા ફ્લેવર — શુદ્ધ ઘી સાથે ઢોસા પેપર — 10 પેપરનું બોક્સ

તમારી માહિતી

જેની આગળ * છે તે ભરવું જરૂરી છે.

તમારા સુધી કેવી રીતે પહોંચાડીએ?

તમારા સુધી કેવી રીતે પહોંચાડીએ?

કયા દિવસે જોઈએ છે?